આ નાનો એવો ટૂંકા ગાળાનો અભ્યાસક્રમ તમને તમારા સમાજની તમારી આસપાસની સ્થિતિ ઓળખવામાં અને સમજવામાં મદદ કરશે. આપણી આસપાસની સ્થિતિને આપનું પર્યાવરણ કહેવાય છે. પર્યાવરણ એટલે જે આપણા નિર્ણયો ઉપર અસર કરે તે. પર્યાવરણ કુદરતી તેમજ સામાજિક પણ હોય છે. વ્યવસાય અંગેના પર્યાવરણને સમજવાના આ પ્રવાસમાં આપનું સ્વાગત છે .!