Course: MS Word 2010

આ એકમનો અભ્યાસ કર્યા બાદ તમે,
  • વર્ડ-2010માં ફાઈલ બનાવી શકશો તથા તેનું ફોર્મેટીંગ (Formatting) કરી શકશો.
  • વર્ડ-2010ના વિવિધ ટેબ (Tab) ની ઉપયોગીતા જાણી શકશો.
  • વર્ડ-2010ની ફાઈલમાં કવર પેઈજ (Cover Page) ઉમેરી શકશો અને પેઈજ લે-આઉટ (Page Layout) બદલી શકશો.
  • વર્ડ-2010માં રિબન Customize કરી શકશો.
  • વર્ડ-2010ની ફાઈલને કોલમ પ્રમાણે ગોઠવી શકશો.
  • વર્ડ-2010ની ફાઈલમાં Watermark ઉમેરી શકશો.
  • વર્ડ-2010ની ફાઈલનું પ્રિન્ટ આઉટ લઇ શકશો.
  • વર્ડ-2010ની ફાઈલમાં ચિત્રો અને ચાર્ટ ઉમેરી શકશો.
  • વર્ડ-2010ની ફાઈલમાં ટેબલ ઉમેરવું , ટેબલનું ફોર્મેટીંગ (Formatting) કરી શકશો.
  • વર્ડ-2010ની ફાઈલમાં ટેબલના ડેટા પર ફોર્મ્યુલા આપી શકશો.
  • વર્ડ-2010 માં મેઈલ–મર્જ (Mail Merge) નો ઉપયોગ કરી શકશો.
  • Basic knowledge of computer

1. વર્ડ પ્રોસેસસિંગનો પરિચય

2. માઈક્રોસોફ્ટ વર્ડ ૨૦૧૦ નો પરિચય

1. માઈક્રોસોફ્ટ વર્ડમાં ફોર્મેટીંગ

2. માઈક્રોસોફ્ટ વર્ડ ૨૦૧૦ માં પેઈજ બ્રેક

3. માઈક્રોસોફ્ટ વર્ડ ૨૦૧૦ માં નવી ફાઈલ ખોલવી

4. માઈક્રોસોફ્ટ વર્ડ ૨૦૧૦ માં ફાઈલ સેવ કરવી

5. માઈક્રોસોફ્ટ વર્ડ ૨૦૧૦ માં કવર પેઈજ

6. માઈક્રોસોફ્ટ વર્ડ આપણી અનુકૂળતા મુજબ ગોઠવવુું

7. વોટરમાર્ક અસરનો ઉપયોગ

8. માઈક્રોસોફ્ટ વર્ડ ૨૦૧૦ માં જોડની અને વ્યાકરણ

9. માઈક્રોસોફ્ટ વર્ડમાાં ડોક્યુમેન્ટના દેખાવ

1. માઈક્રોસોફ્ટ વર્ડ ૨૦૧૦ માં કોમ્પેટીબિલીટી મોડ

2. માઈક્રોસોફ્ટ વર્ડ માં ડોક્યુમેન્ટના પ્રિન્ટીંગ

3. માઈક્રોસોફ્ટ વર્ડ માં ટાઈપોગ્રાફી

4. માઈક્રોસોફ્ટ વર્ડ માં ફકરાની ગોઠવણ

5. માઈક્રોસોફ્ટ વર્ડ માં ટેબની ગોઠવણ

6. માઈક્રોસોફ્ટ વર્ડ માં હરોળની ગોઠવણ

7. માઈક્રોસોફ્ટ વર્ડ માં ફકરાના તમામ લખાણની ગોઠવણ

1. ટેબલનો પરિચય

2. ટેબલનુું શુશોભન

3. ટેબલમા રો-કોલમ ઉમેરવી અને દૂર કરવી અને ટેબલની રો અને કોલમની ઉચાઇ અને પહોળાઈ બદલવી

4. ટેબલમા સેલ મર્જ અને સ્પ્લીટ કરવા અને ટેબલની સ્થિતિ અને અલાઈન્મેન્ટ

5. ટેબલ માં ડેટા ગોઠવવા

6. વર્ડ ફોર્મ્યુલા

7. ટેબલને ટેક્સ્ટમા કન્વટ કરવું

1. માઈક્રોસોફ્ટ વર્ડમા ચિત્ર સ્વરૂપે ઘટકો અને ચાર્ટ

2. મેઈલ મર્જ

3. માઈક્રોસોફ્ટ વર્ડમાાં ઉપયોગી શૉર્ટકટ-કી

1. Word MCQ

2. Word Fill in The Blanks

3. Word True False

4. Word Pair Matching