Course: MS Excel 2010

આ એકમનો અભ્યાસ કર્યા બાદ તમે
  • એક્સેલ-2010માં માહિતી દાખલ કરી શકશો તથા તેની ગોઠવણ કરી શકશો તેમજ તેનું ફોર્મેટીંગ (Formating) કરી શકશો અને વર્કબુક અને વર્કશીટનું કાર્યક્ષમ સંચાલન ૫ણ કરી શકશો.
  •  એક્સેલ-2010 વર્કબુકને અલગ અલગ ફોર્મેટમાં (Format) સેવ તેમજ પ્રિન્ટ કરી શકશો.
  •  જુદા જુદા પ્રકારની ગણતરી કઈ રીતે કરવી તેમજ ઝડપી અને ચોક્કસ ગણતરીઓ કરવા વિવિધ ફંક્શનનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજી શકશો.
  • માહિતીને ઉતરતા, ચઢતા કે કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવી શકશો તેમજ અગત્યની માહિતીને અલગ પાડી શકશો અને જૂથ પ્રમાણે માહિતીને વર્ગીકૃત કરી શકશો તથા અલગ ફોર્મેટવાળા ડેટાને એક્સેલમાં ૫ણ લાવી શકશો.
  • જુદા જુદા પ્રકારના ચાર્ટ બનાવી શકશો તેમજ સ્પાર્કલાઈન અને ગ્રાફિક્સનો એક્સેલમાં ઉપયોગ કરી શકશો.

1. એક્સેલ 2010 પરિચય

1. ડેટા (Data) દાખલ કરવો અને તેનુ ફોર્મટીગ (Formatting) કરવુ

1. સેવિંગ (Saving)

1. પ્રિન્ટીંગ (Printing)

1. ફોર્મુલા અને ફ્ન્કશન (Formula and Functions)ની મદદથી ગણતરીઓ કરવી

1. વર્કશીટ, રો અને કૉલમ સાથે કામ

1. ટેબલ ફોર્મ (Table Format)

1. Sorting

1. ફિલ્ટર (Filter)

1. ડેટા ટુલસ (Data Tools)

1. આઉટલાઈ્સ (Outlines)

1. પિવોટ ટેબલ (Pivot Table)

1. ચાર્ટ, સ્પાર્કલાઈન અને ગ્રાફિક્સ (Chart, Sparklines and Graphics)

1. રીવ્યુ ટુલસ (Review Tools)

1. કી-બોડ શૉટકટ (Keyboard Shortcuts)