MS PowerPoint 2010

An introductory exposition to creatively effective presentation application

આ એકમનો અભ્યાસ કર્યા બાદ તમે
  •  પાવરપોઈન્ટમાં કાર્યક્ષમ પ્રેઝન્ટેશન કઈ રીતે બનાવવું અને તેમાં જુદા જુદા પ્રકારની સ્લાઈડ કઈ રીતે બનાવવી તે જાણી શકશો.
  •  સ્લાઈડને આકર્ષક બનાવવા તેમાં ટેક્સ્ટ, થીમ, પિક્ચર, જુદા જુદા આકાર, તેમજ ઓડિયો અને વિડીઓ કઈ રીતે ઉમેરવા તે જાણી શકશો.
  •  પ્રેઝન્ટેશનને જુદા જુદા ફોર્મેટમાં સેવ કઈ રીતે કરવું તેમજ પ્રેઝન્ટેશનનું પ્રિન્ટ કઈ રીતે લેવું તે જાણી શકશો.
  •  સ્લાઈડ બદલાય ત્યારે સ્લાઈડ ટ્રાન્ઝિશનની મદદથી જુદી જુદી ઈફેક્ટ કઈ રીતે આપવી તે જાણી શકશો.
  •  સ્લાઈડમાં માહિતીને અસરકારક રીતે રજૂ કરવા ટેબલ, સ્માર્ટઆર્ટ, ચાર્ટ, લિંક, સિમ્બોલ અને સૂત્ર કઈ રીતે વાપરવા તે જાણી શકશો
  •  સ્લાઈડને વધુ જીવંત બનાવવા સ્લાઈડ એનિમેશનનો ઉપયોગ કરી શકશો તેમજ સ્લાઈડ શો ને કઈ રીતે પ્રદર્શિત કરવો તે સમજી શકશો.
  •  સ્લાઈડને એક સરખો દેખાવ આપવા સ્લાઈડ માસ્ટરનો ઉપયોગ કરી શકશો અને માહિતી ચકાસણી માટે રીવ્યૂ ટૂલ્સ કઈ રીતે વાપરવા તે જાણી શકશો.
  •  આ ઉપરાંત તમે પાવરપોઈન્ટ સબંધિત અગત્યના શબ્દો અને કેટલીક શૉર્ટકટ-કી વિશે જાણી શકશો.

1. પરિચય

1. પાવરપોઇન્ટ 2010નો પરિચય

1. રીબન અને તેના ઉપર વિવિધ ટેબ

2. સ્લાઇડ વિષે વિસ્તૃત સમજ

3. નવી પાવરપોઇન્ટ (પ્રેઝન્ટેશન) ફાઈલ બનાવવાની રીત

4. નવી સ્લાઇડ ઉમેરવી

5. ટેકસ્ટ ફોર્મેટ કરવી

6. ડિઝાઇન થીમ (Theme) ઉમેરવી

7. Test_your_progress

8. સ્લાઇડ ઉપર પિકચર, ઓડીયો, વિડીયો રાખવા

9. વિવિધ પ્રકારનાં આકાર (Shapes) ઉમેરવા

10. Test_your_progress

1. પ્રેઝન્ટેશનને સેવ કરવું

1. પ્રેઝન્ટેશન પ્રિન્ટ કરવું

1. સ્લાઇડ ટ્રાન્ઝિશન (Slide Transition)

2. Test_your_progress

1. સ્લાઈડમાં ટેબલનો ઉપયોગ

1. સ્લાઈડમાં સ્માર્ટઆર્ટનો ઉપયોગ

2. Test_your_progress

1. સ્લાઈડમાં ચાર્ટનો ઉપયોગ

1. સ્લાઈડમાં હાયપર લિંક ઉમેરવી

1. સિમ્બોલ ઉમેરવો

1. સ્લાઈડમાં સૂત્ર ઇક્વેશન ઉમેરવું

1. સ્લાઈડ એનિમેશન આપવું

2. Test_your_progress

1. સ્લાઇડ શો ચાલુ કરવો

1. સ્લાઇડ માસ્ટર (Slide Master)

1. રીવ્યૂ ટૂલ (Review tool)

1. પાવરપોઇન્ટની શબ્દસૂચિ

1. કીબોર્ડ શોર્ટકટ